ટીવી સિરિયલ ‘ભાગ્યલક્ષ્મી’ ફેમ એક્ટરનો ટ્રક સાથે થયો ગોજારો અકસ્માત, આકાશ ચૌધરી સદમામાં…
ભાગ્યલક્ષ્મી સિરિયલ ફેમ એક્ટર આકાશ ચૌધરીની કારનો ભયાનક અકસ્માત થયો છે શનિવારે આકાશ પોતાની કારમાં લોનાવલા જઈ રહ્યો હતો ત્યારે અચાનક ટ્રકે અભિનેતાની કારને ટક્કર મારી હતી. રાહતના સમાચાર એ છે કે આ કાર અકસ્માતમાં અભિનેતાને કોઈ ઈજા થઈ નથી અભિનેતાએ સીટ બેલ્ટ પહેર્યો હતો. પરંતુ આ અકસ્માતે આકાશના મન પર ઊંડી અસર કરી છે […]
Continue Reading