બોલીવુડ ઈન્ડસ્ટ્રીને લાગ્યો મોટો ઝટકો, 3 ઈડિયટ્સ ફિલ્મના અભિનેતાનું 58 વર્ષની વયે નિધન, કિચનમાં પડી ગયા…
બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સમાં ગ્રંથપાલ દુબેની ભૂમિકા માટે જાણીતા અભિનેતા અખિલ મિશ્રાનું આકસ્મિક રીતે નિધન થયું છે તેઓ 58 વર્ષના હતા અભિનેતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે એક અહેવાલ મુજબ અભિનેતા તેના રસોડામાં કામ કરી રહ્યો હતો અને લપસી ગયો. અખિલના પરિવારમાં તેની પત્ની સુઝાન […]
Continue Reading