આલિયા ભટ્ટની મિમિક્રીથી ફેમસ થયેલી ચાંદનીએ અક્ષય કુમારનુ મુંબઈવાળું ઘર ખરીદ્યું, જુઓ તસવીર…
આલિયા ભટ્ટની મિમિક્રી કરનાર યુવતીએ અક્ષય કુમારનું ઘર ખરીદ્યું છે સાંભળીને ચોંકાવનારું છે હા, આલિયા ભટ્ટની મિમિક્રી કરીને ફેમસ બનેલી ચાંદની ભાવડિયા એવી વ્યક્તિ છે જેને મેળવવા માટે લોકો આખી જીંદગી ખર્ચી નાખે છે સોશિયલ મીડિયા સ્ટાર ચાંદની માત્ર 24 વર્ષની છે. ચાંદની આલિયાની નકલ કરીને રાતોરાત દેશભરમાં ફેમસ થઈ ગઈ. બ્રહ્માસ્ત્ર સાથેનો તેનો શિવ […]
Continue Reading