ભરી ભીડમાં નીતુ કપૂરે વહુ આલિયા ભટ્ટ સાથે કર્યું આવું કામ, તસવીરો જોઈ ફેન્સ બોલ્યા- ઓવર એક્ટિંગની…
મિત્રો, આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે તેથી તે તેના પરિવાર સાથે ઓછો સમય વિતાવે છે. જો કે, રવિવારે આલિયા ભટ્ટે તેની પરિવારની મહિલાઓ સાથે ખાસ લંચ લીધું હતું જેની એક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. 11 ફેબ્રુઆરી આલિયા ભટ્ટ બહેન શાહીન ભટ્ટ માતા સોની રાઝદાન અને સાસુ નીતુ […]
Continue Reading