Alia Bhatt and Ranbir Kapoor will dance at the wedding of Anant Ambani and Radhika Merchant

મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નમાં ડાન્સ કરશે આલિયા અને રણબીર, તૈયારી માટે જામનગર પહોંચ્યા…

મિત્રો, બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે થોડા દિવસો પહેલા જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આમંત્રણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જે મુજબ ગુજરાતના જામનગરમાં 1લીથી 3જી માર્ચ દરમિયાન અનનત-રાધિકાના કાર્યક્રમો યોજાનાર છે. આ બધાની વચ્ચે […]

Continue Reading