Singer Alka Yagnik diagnosed with rare sensorineural hearing loss

સંગીત જગતમાં ખળભળાટ, મશહૂર સિંગર અલ્કા યાગ્નિકને લઈને દુ:ખદ ખબર…

બોલિવૂડની નંબર વન સિંગર અલકા યાજ્ઞિક વિશે હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે, તેણીએ સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી છે. લાખો દિલો પર રાજ કરનાર અલકા યાજ્ઞિકનું કોણ પાગલ નહીં હોય? હજારો સુપરહિટ ગીતો આપનાર અલકા યાજ્ઞિકે પોતે જ માહિતી આપી છે કે તેણીએ સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી છે. આ સમાચારથી અલકાએ એક પોસ્ટ લખીને કહ્યું છે […]

Continue Reading