કોણે પહેલા પ્રપોઝ કર્યું ! ખજૂર ભાઈએ કે મીનાક્ષી દવે એ, બંનેની છે ગજબની લવ સ્ટોરી…
ગુજરાતી કોમેડી ક્ષેત્રે ખૂબ જ નામના ધરાવતા અને લોક સેવા અને પરોપકારી કાર્યો થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી ગરીબ નિરાધાર બેસહારા મકાન વિહોણા લોકોને હંમેશા મદદરૂપ થતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાના સારા કાર્યો થકી ગુજરાત ભરમાં ખૂબ જ ફેમસ બન્યા છે ખજૂર ભાઈએ 250 થી વધારે. સ્વખર્ચે મકાન બનાવી આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ […]
Continue Reading