અનોખા લગ્ન: એકલાપણું દૂર કરવા 103 વર્ષના દાદાએ 49 વર્ષની મહિલા સાથે કર્યા ત્રીજા લગ્ન, વિડીયો થયો વાયરલ…
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક વૃદ્ધ અને મહિલાના અનોખા લગ્ન થયા છે આ લગ્ન હાલ ખૂબ ચર્ચામાં છે કારણ કે વરની ઉંમર ઉંમર 103 વર્ષ છે અને કન્યાની ઉંમર 49 વર્ષ છે. વૃદ્ધ માણસે તેની કરતાં અડધી ઉંમરની સ્ત્રી સાથે ખાસ લગ્ન કર્યા હતા જો કે વૃદ્ધ અને મહિલાના ગયા વર્ષે લગ્ન થયા હતા, પરંતુ હાલમાં […]
Continue Reading