4 robbers 9 seconds and 2 lakh loot

Video: 9 સેકન્ડમાં 4 લૂંટારા અને 2 લાખની લૂંટ, વિડીયો થયો વાયરલ…

હાલમાં એક ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમઆ દિલ્હી પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્યું છે, જેમાં ચાર અજાણ્યા બદમાશો પ્રગતિ મેદાન વિસ્તારમાં વ્યસ્ત અંડરપાસની અંદર એક કારને રોકતા અને બંદૂકની અણીએ રહેનારાઓને લૂંટતા જોવા મળે છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે કથિત ઘટનાના ફૂટેજ દોઢ કિલોમીટર લાંબી પ્રગતિ મેદાન સુરંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા […]

Continue Reading