વાટ જોવાનો સમય પૂરો….અંબાલાલ બાપુ લાવ્યા પેટી-પેક આગાહી, આજથી આ વિસ્તારમાં મેઘરાજા…
હવે ગુજરાતમાં લાંબા અંતરાલ બાદ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આકાશમાં વાદળા ઘેરાયાં છે આવા વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ રાજ્યમાં ભારે વરસાદની અત્યારે કોઈ શક્યતા નજરે પડતી નથી જોકે હવે કેટલાક હવામાન નિષ્ણાંતોએ 25 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે […]
Continue Reading