નોંધી લેજો! 2024 પહેલા અંબાલાલ પટેલની ‘ઠંડી’ આગાહી, આ તારીખથી રાજ્યમાં આવશે પલટો…
2024 શરૂ થતાં પહેલા હવે રાજ્યમાં શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે રાત્રિ અને વહેલી સવારે કડક ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંની મજા લેતા નજરે પડી રહ્યા છે રાજ્યમાં ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. આગામી 24 કલાકમાં હાડ થીજવતી ઠંડીનો સામનો વધુ કરવો પડશે તેવી અંબાલાલ પટેલ […]
Continue Reading