ભરશિયાળે અંબાલાલ પટેલે ખેડૂતોને મૂક્યા ચિંતામાં, કહ્યું- આ તારીખે કડાકા-ભડાકા સાથે કરા પડશે…
2024 શરૂ થતાં પહેલા હવે રાજ્યમાં શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે ત્યારે હવે રાજ્યમાં ફરી એકવાર વરસાદી ઝાપટાના સમાચાર આવ્યા છે ફરી એકવાર વરસાદની આગહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત એમ છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી કડાકા સાથે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે નાતાલ […]
Continue Reading