Ambalal Kaka's prediction regarding rain in Navratri

ખરી ગરમી વચ્ચે અંબાલાલ કાકાની મૂડ મરી જાય એવી આગાહી, નવરાત્રિમાં 17 થી 20 તારીખ સુધી થશે આવું…

ગુજરાતમાં 9માં મહિનો ભીનો રહ્યો રહ્યો છે ત્યારે હવે લોકોને ચિંતા 11માં મહિનામાં નવરાત્રિની થઈ રહી છે ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે નવરાત્રીમાં પણ વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે […]

Continue Reading