ખરી ઠંડીમાં અંબાલાલ પટેલની સન્નનન કરતી આગાહી, કહ્યું- આ તારીખથી વરસાદનું માવઠું શરૂ…
હવે શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે રાજ્યમાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે રાજ્યમાં હાલ વાદળછાયું વાતાવરણ અનુભવાઇ રહ્યુ છે ત્યારે આજે પણ અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગતરોજ આંધ્ર પ્રદેશના દરિયાકિનારે મિચૌંગ વાવાઝોડું ત્રાટક્યુ હતું 100 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડતાં […]
Continue Reading