Ambalal Patel's Forecast on Navratri and Thunderstorms

નવરાત્રી અને વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની નક્કોર આગાહી, ચોખ્ખા શબ્દોમાં કહી દીધું આવું…

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભીનો રહ્યો રહ્યો છે ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે નવરાત્રીમાં પણ વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને […]

Continue Reading