સની દેઓલ સાથે ગાઉનમાં જોવા મળી અમીષા પટેલ, બોલ્ડ લુક જોઈને લોકોએ કહ્યું- વાહ શું જોડી છે…
બોલિવૂડ સ્ટાર્સ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે બંને સ્ટાર્સ આગામી દિવસોમાં પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં છે. સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર સાથે જોવા મળ્યા છે. બંને સ્ટાર્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે સની દેઓલ અને અમીષા પટેલે પાપારાઝીની અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ […]
Continue Reading