Amitabh Bachchan was arrested

અમિતાભ બચ્ચનની થઈ ધરપકડ, મહાનાયકે પોતે જ મુંબઈ પોલીસની કાર સાથેની તસવીર શેર કરી…

મિત્રો બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન કેટલાક કારણોસર ચર્ચામાં છે તાજેતરમાં અભિનેતાએ હેલ્મેટ વિના શહેરમાં બાઇક પર સવારી કરવા બદલ મુંબઈ પોલીસ દ્વારા ઠપકો આપ્યા પછી ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી. દિગ્ગજ સ્ટારની હેલ્મેટ વિનાની તસવીર વાયરલ થઈ હતી એ ચાહકોમાં ભારે હલચલ મચાવી હતી ઇન્સ્ટાગ્રામ પર વાત કરતાં શુક્રવારે બિગ બીએ […]

Continue Reading