Amitabh Bachchan's tweet about girls undergarments goes viral again

સ્ત્રીઓના અંડરગારમેન્ટ વિષે અમિતાભ બચ્ચનની જૂની ટ્વિટ થઈ વાયરલ, લખ્યું હતું- બ્રા અને પેન્ટી…

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક પોસ્ટ કરતા રહે છે. તે દરરોજ કોઈને કોઈ મુદ્દા પર ટ્વિટ કરે છે, જેના કારણે તે હંમેશા લાઈમ લાઈટનો હિસ્સો રહે છે. અમિતાભ બચ્ચન જે દરેક વખતે પોતાની ટ્વીટને કારણે આધિપત્ય જમાવતા હતા, તે હવે ટ્રોલ થઈ રહ્યા છે. તેમનું એક જૂનું ટ્વીટ ટ્રેન્ડ […]

Continue Reading