દાદી કોકિલા સાથે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડમાં પહોંચ્યા અનંત-રાધિકા, જુઓ તસવીરો…
મિત્રો અનંત અંબાણી અને રાધિકા અંબાણી તાજેતરમાં દાદી કોકિલા બહેન અંબાણી સાથે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડ પહોંચ્યા હતા.લગ્ન પૂર્વેના સમારોહ પછી અનંત અને રાધિકા પહેલીવાર ચોરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે ત્રણેયએ ચોરવાડના ટોળા ભવાની માતાજીના દર્શન કર્યા હતા. અંબાણી પરિવાર.ત્યાં રાત્રિભોજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.અંબાણી પરિવારે ચોરવાડમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ગ્રુપ માટે સામૂહિક […]
Continue Reading