સલમાન ખાનને ખોળામાં ઉઠાવી નાચતા જોવા મળ્યા અનંત અંબાણી, મજેદાર વિડીયો વાયરલ- જુઓ…
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ સ્ટાર્સ હાજરી આપતા જોવા મળ્યા હતા. એક તરફ રિહાન્નાએ પોતાના જબરદસ્ત સિંગિંગ અને ડાન્સ સ્ટેપ્સથી બધાને દિવાના બનાવી દીધા હતા. તો બીજી તરફ બોલિવૂડના ત્રણેય ખાનોએ પણ સાથે ડાન્સ કરીને આઇકોનિક પરફોર્મન્સ આપ્યું હતું. અનંત અંબાણીના પ્રી-વેડિંગના બીજા દિવસે બોલિવૂડના બજરંગી ભાઈજાન સલમાન ખાને એકોનના ગીતો પર […]
Continue Reading