અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નનો પૂરો વિડીયો આવ્યો સામે, જુઓ એકથી એક ઝલક…
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે. અનંત-રાધિકાએ ડિસેમ્બર 2023માં સગાઈ કરી હતી, ત્યારબાદ અંબાણી પરિવારમાં તેમના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પરિવારે કપલ માટે લગ્ન પહેલાની બે ભવ્ય પાર્ટીઓનું આયોજન કર્યું હતું અને પછી તેઓએ 12 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા. જો કે, તેમના લગ્નના […]
Continue Reading