નાદાર થયા પછી પણ કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે અનિલ અંબાણી, ક્યારેક હતા દુનિયાના છઠ્ઠા અમીર…
તમે બધા અબજોપતિ ઉદ્યોગપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ જાણો છો, પરંતુ શું તમે તેમના નાના ભાઈ અને ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણીની સંપત્તિ વિશે જાણો છો? તાજેતરમાં જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજર રહ્યા હતા અનિલ અંબાણી ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેઓ તેમના પરિવાર સાથે જામનગર પહોંચ્યા. લોકો તેમના […]
Continue Reading