એનિમલની અભિનેત્રી તૃપ્તિ ડિમરી આ હેન્ડસમ બોયને કરી રહી છે ડેટ, ફોટા થયા વાયરલ, જુઓ…
અભિનેત્રી તૃપ્તિ ડિમરી રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર લોકો તેને નેશનલ ક્રશ તરીકે ટેગ કરી રહ્યા છે એક્ટ્રેસના રિલેશનશિપ સ્ટેટસની વાત કરીએ તો તે અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્મા સાથેની નિકટતાને કારણે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતી. પરંતુ હવે એવા અહેવાલ છે કે બંને અલગ થઈ ગયા […]
Continue Reading