એનિમલની ફિલ્મની તૃપ્તિ ડિમરીએ પોતાના લાઈફ પાર્ટનર વિશે કર્યો ખુલાસો, કહ્યું- મારે આવો પતિ જોઈએ…
રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં રોમાન્સ અને ઈન્ટીમેટ સીન્સ આપનાર તૃપ્તિ ડિમરી હવે નેશનલ ક્રશ બની ગઈ છે. હવે ફેન્સ અભિનેત્રી પાસેથી જાણવા માંગે છે કે તે કોને ડેટ કરી રહી છે. તેમના લગ્ન માટે શું પ્લાન છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તૃપ્તિએ લગ્નની યોજના અને ભાવિ પતિ વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું હતું કે તે […]
Continue Reading