આ ક્રિકેટર પર ફીદા થઈ એનિમલની હિરોઈન તૃપ્તિ ડિમરી, બોલી- એમાં શક નથી કે મારો ફેવરેટ ક્રિકેટર…
બોલિવૂડની એનિમલ ફિલ્મ હાલમાં ચર્ચાનું કેન્દ્ર છે આ ફિલ્મમાં રણવીર કપૂર, રશ્મિકા મંધાના, બોબી દેઓલ અને તૃપ્તિ ખીમરીએ કામ કર્યું છે અને આ ફિલ્મ 1 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. ખરેખર એનિમલ ફિલ્મની અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ એનિમલ ફિલ્મમાં ઝોયા રિયાઝ નામનું પાત્ર ભજવ્યું હતું જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. હવે તૃપ્તિ ડિમરીનો […]
Continue Reading