લેસ્બિયન કપલનો 5 વર્ષ જૂનો સબંધ તૂટયો, પાકિસ્તાનની સૂફીએ ભારતની અંજલિને આપ્યો ધોખો…
લેસ્બિયન કપલ અને સોશિયલ મીડિયા પ્રભાવકો અંજલિ ચક્ર અને સૂફી મલિકે તેમના સંબંધોના અંતની જાહેરાત કરી છે. અંજલિ ભારતની છે જ્યારે સુફી પાકિસ્તાનની છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું કે બેમાંથી કોણે છેતરપિંડી કરી. અંજલિ અને સુફી છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. સોશિયલ મીડિયા પ્રભાવકો સૂફી મલિક અને અંજલિ ચક્રે તેમના લગ્ન કેન્સલ કર્યા […]
Continue Reading