મલાઈકા અને શુરા બાદ ત્રીજા લગ્નની તૈયારી કરી રહ્યો છે અરબાઝ ખાન? દીકરાના શોમાં આપી હિંટ…
સલમાન ખાને એક પણ વાર લગ્ન નથી કર્યા પરંતુ અરબાઝ તેના ત્રીજા લગ્નની તૈયારી કરી રહ્યા છે આ અમે નથી કહી રહ્યા પરંતુ અરબાઝે પોતે જ તેના પુત્ર અરહાનના પોડકાસ્ટમાં એવું નિવેદન આપ્યું છે કે હવે તેના ત્રીજા લગ્નની ચર્ચા ગોસિપ ટાઉનમાં થઈ રહી છે. અરબાઝે પોતાના ત્રીજા લગ્નને લઈને ચાહકોને ખુલ્લેઆમ એક હિંટ આપી […]
Continue Reading