પગમાં ચપ્પલ, હાથમાં બેગ લઈને સ્કૂટી પર નીકળ્યા અરિજિત સિંહ, સિંગરનો વીડિયો થયો વાયરલ…
મિત્રો બૉલીવુડ ફિલ્મોમાં અનેક શાનદાર ગીતો ગાઈને ચાહકોનું દિલ જીતનાર ગાયક અરિજીત સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં અરિજીત સિંહ પગમાં ચપ્પલ અને હાથમાં બેગ લઈને કોલકાતાની ગલીઓમાં ફરતો જોવા મળે છે. અરિજિતનો આ લુક અને સાદગી જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેમના પર પ્રેમની […]
Continue Reading