અરિજીત સિંહની પહેલી પત્ની રૂપરેખા બેનર્જી હાલ ક્યાં છે? લગ્ન બાદ બંનેએ તરત જ છૂટાછેડા લીધા હતા…
25મી એપ્રિલે સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ અરિજીત સિંહ 37 વર્ષના થઈ ગયા છે અને તેમના તમામ ચાહકો તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે જેનું દિલ તૂટે છે તેને અરિજિતના અવાજમાં જ સહારો મળે છે તે આજના યુગનો સૌથી મોટો સિંગર છે અને સૌથી મોંઘો સિંગર પણ છે જેને લોકો અરિજીત સિંહને પ્રેમનો ખ્રિસ્ત […]
Continue Reading