છેતરપિંડીના કેસમાં બોલિવૂડની આ અભિનેત્રીનું આવ્યું નામ , 2018 માં કર્યું હતું એવું કામ કે હવે થઈ શકે છે ધરપકડ…
હાલમાં ખબર સામે આવી છે કે કોલકાતાની એક કોર્ટે કથિત છેતરપિંડીના કેસમાં બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે તેની સામે 2018માં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસના તપાસ અધિકારીએ કોલકાતાની સિયાલદાહ કોર્ટમાં અભિનેત્રી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે, ઝરીન ખાને ન તો જામીન માટે અપીલ કરી કે ન તો કોર્ટમાં […]
Continue Reading