અરુણા ઈરાનીએ ડિરેક્ટર સાથે ‘ગુપ્ત’ રીતે કર્યા હતા લગ્ન, આ કારણે બાળકો ન હોતા કર્યા, મોટો ખુલાસો…
પહેલીવાર અરુણા ઈરાનીએ પોતાના જીવનનું એવું સત્ય જાહેર કર્યું છે જેનાથી આજ સુધી બધા અજાણ હતા.77 વર્ષની ઉંમરે અરુણાએ કહ્યું છે કે તેણે ક્યારેય માતા ન બનવાનો નિર્ણય કેમ લીધો અને આજે તેને પોતાના નિર્ણય પર કેમ પસ્તાવો છે. તેણે પોતાના લગ્નને વર્ષો સુધી કેમ છુપાવવું પડ્યું તે પણ જણાવ્યું. તાજેતરમાં ઝૂમને આપેલા એક ઈન્ટરવ્યુમાં […]
Continue Reading