કોણ છે ‘ભારતી દેવી’ જેના ખભા પર ઊભું છે આસારામનું 10 હજાર કરોડનું સામ્રાજ્ય, જેલમાં ગયા બાદ બધુ એ જ હેન્ડલ કરે છે…
બધા જાણે છે કે 81 વર્ષીય આસારામને ગુજરાત કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. હવે જેલમાં 10 વર્ષ પૂરા થયા છે આ પહેલા જોધપુર કોર્ટે એપ્રિલ 2018માં પણ આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. ત્યારથી આસારામ જોધપુર જેલમાં બંધ છે. આ સાથે જ આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે એક […]
Continue Reading