Bodybuilder Ashish Sakharkar Passed Away

ફેમસ બોડી બિલ્ડરનું મોડી રાત્રે થયું નિધન ! ચાર વખત ‘મિસ્ટર ઈન્ડિયા’નો ખિતાબ જીતી ચૂક્યો છે…

દોસ્તો હાલમાં દુખદ ખબર સામે આવી છે કે પ્રખ્યાત બોડી-બિલ્ડર અને પ્રતિષ્ઠિત ‘મિસ્ટર ઇન્ડિયા’ એવોર્ડના ચાર વખત વિજેતા, આશિષ સાખારકરનું 43 વર્ષની વયે અવસાન થયું છે. મિસ્ટર ઈન્ડિયા અને મિ.યુનિવર્સના સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા આશિષ સખારકનું ગઈકાલે મોડી રાત્રે લાંબી માંદગી બાદ નિધન થયું છે. અધિકારીઓએ બુધવારે આની પુષ્ટિ કરી હતી. આ ઘટનાની પુષ્ટિ […]

Continue Reading