લગ્ન બાદ એક્ટર આશિષ વિદ્યાર્થી પત્ની રૂપાલી બરુહા સાથે હનીમૂન મનાવી રહ્યા છે, જુઓ તસવીરો…
ગયા મહિને આસામી ફેશન આંત્રપ્રિન્યોર રૂપાલી બરુઆ સાથે લગ્ન કરનાર અભિનેતા આશિષ વિદ્યાર્થીએ ગુરુવારે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પત્ની રૂપાલી સાથે પોતાની એક નવી તસવીર પોસ્ટ કરી હતી. તસ્વીરમાં નવવિવાહિત યુગલ દિલથી હસતા જોઈ શકાય છે. પોસ્ટ પરના કેપ્શનમાં લખ્યું છે આભાર પ્રિય મિત્ર તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે આયુકરન ભાઈઓ અલશુકરન ઝિંદગી. આ સુંદર […]
Continue Reading