People called Ashish Vidyarthi a Buddha for marrying again at the age of 57

57 વર્ષે બીજા લગ્ન કરવા પર આશિષ વિદ્યાર્થીને લોકોએ કહ્યા બુઢ્ઢા, એક્ટરે આપ્યો કરારો જવાબ…

દિગ્ગજ અભિનેતા આશિષ વિદ્યાર્થી તાજેતરમાં તેમના અંગત જીવનના કારણે ચર્ચામાં હતા તેમણે 57 વર્ષની ઉંમરે ગુવાહાટી સ્થિત બિઝનેસવુમન રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા આ ઉંમરે બીજા લગ્ન કરવા બદલ આશિષ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. આશિષે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આવું કરવા પર તેને વૃદ્ધા, ખુશાત જેવા ટોણા સાંભળવા મળ્યા. ઉપરાંત, લોકોએ તેને […]

Continue Reading