Asia cup 2023 IND vs PAK: પાકિસ્તાન સામે આ 11 ખેલાડીઓ મેદાનમાં ઉતરી શકે છે, લિસ્ટ આવ્યું સામે…
30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે, ભારતીય ટીમ તેની પ્રથમ મેચ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 2 સપ્ટેમ્બરે રમશે. ટીમની જાહેરાત સમયે ચીફ સિલેક્ટર અજીત અગરકરે સ્પષ્ટ કર્યું છે કે ઈજા બાદ ટીમમાં વાપસી કરનાર કેએલ રાહુલ પ્રથમ મેચ નહીં રમે.આવો જાણીએ કે એશિયા કપમાં પાકિસ્તાન […]
Continue Reading