ફેમસ સિંગર આતિફ અસલમની બોલિવૂડમાં ફરી એન્ટ્રી! 7 વર્ષ બાદ મળ્યું નવું ગીત, ફેન્સ થયા ખુશ…
હાલમાં એક સારી ખબર સામે આવી છે કે પાકિસ્તાના દિગ્ગજ સિંગરને પાછલા દરવાજેથી બોલિવૂડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે તેઓએ પાકિસ્તાની ગાયક આતિફ અસલમનો હાથ લીધો અને તેને બોલિવૂડમાં લાવ્યો. હા જે પાકિસ્તાની કલાકારો છેલ્લા 5 વર્ષથી ભારતમાં કામ કરી શક્યા ન હતા તેઓ ભારતમાં પ્રવેશ્યા છે અને ફરી એકવાર આ ધરતી પર કામ કરશે […]
Continue Reading