રણબીર કપૂરની દીકરી રાહા જેવીજ દેખાય છે આતિફ અસલમની દીકરી હલીમા, ફોટો થયો વાયરલ…
ના ના, આવું ન થઈ શકે સિંગર આતિફ અસલમની પુત્રીનો ચહેરો સામે આવ્યા બાદ ચાહકો પણ આવી જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આતિફ અસલમ પાકિસ્તાની નહીં પણ ભારતીયોના પ્રિય સિંગર્સમાંથી એક છે. છેલ્લે વર્ષે માર્ચ મહિનામાં આતિફ અસલમ ભારતીયોના ફેવરિટ સિંગર્સમાંથી એક છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જેમ તેણે પણ પોતાની દીકરીને દુનિયાથી છુપાવીને […]
Continue Reading