નવા વર્ષે ક્રિકેટના રસિયાઓને લાગ્યો મોટો ઝટકો! આ દિગ્ગજ ક્રિકેટરે કર્યું સન્યાસનું એલાન, 2009માં કર્યું હતું ડેબ્યૂ…
ક્રિકેટ જગતમાંથી હાલ દુખદ ખબર સામે આવી છે કે 37 વર્ષના ઓસ્ટ્રેલિયાના ધાકડ ઓપનર ડેવિડ વોર્નરે પણ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે તેમણે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે રમી હતી તે તેની છેલ્લી વનડે હતી. પાકિસ્તાન સામેની ત્રણ -મેચ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ રેડ બોલ ક્રિકેટમાં ડેવિડ વોર્નરની […]
Continue Reading