રામ મંદિર માટે તાળું બનાવનાર કારીગરનું થયું અચાનક નિધન, હવે તેમનું અધૂરું સપનું પૂરું કરશે આ વ્યક્તિ…
હાલમાં ખુબજ દુખદ ખબર સામે આવી છે કે અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રી રામ મંદિર માટે 400 કિલો વજનનું વિશાળ લોક બનાવનાર કારીગર સત્યપ્રકાશ શર્મા હવે નથી રહ્યા. મંગળવારે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. તે 25મી ડિસેમ્બરે રામ મંદિર માટે પોતાના હાથે બનાવેલા વિશાળ તાળાને રજૂ કરવા માંગતા હતા હવે તેમનો પુત્ર મહેશ […]
Continue Reading