દીકરી ઈશાના તલાક બાદ પહેલીવાર રામ મંદિર પહોંચી હેમા માલિની, રામલલાના દર્શનની તસવીરો આવી સામે…
મિત્રો, 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અનેક રાજનેતાઓ અને બોલિવૂડ સ્ટાર્સે ભાગ લીધો હતો.આ દરમિયાન પીઢ બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી નેતા હેમા માલિનીએ પણ હાજરી આપી હતી, જેમણે ત્યાંથી કેટલીક સુંદર તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ દરમિયાન અભિનેત્રી ફરી એકવાર ઐતિહાસિક રામ મંદિરના દર્શન કરવા શુક્રવારે અયોધ્યા […]
Continue Reading