બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતનાં લોકપ્રિય જીગ્નેશદાદા ની કથા મા પહોંચ્યા, જુઓ શું કીધું…
મિત્રો બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતાં સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાની આગ્રહને માન આપીને તેઓ માંગરોળ બંદર ખાતે આયોજિત ભાગવત કથામાં હાજરી આપી હતી. પરમ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા એ પણ શાસ્ત્રીનું સન્માન કર્યું હતું આપણે જાણીએ છે કે શાસ્ત્રીજી સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત રાખવા માટે […]
Continue Reading