બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને એક પ્રોગ્રામના કેટલા રૂપિયા મળે છે, જાણીને તમે દંગ રહી જશો…
દેશભરમાં દરરોજ હજારો ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભાગવત કથા, શ્રી રામ કથા અને શિવ મહાપુરાણ કથા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, પંડિત પ્રદીપ મિશ્રા અને જયા કિશોરી આ મોટા ભાગના મોટા અને ભવ્ય કાર્યક્રમોમાં દેખાય છે તેમના કાર્યક્રમોમાં લાખો લોકો ભાગ લે છે. શું તમે […]
Continue Reading