Babitaji doing yoga

તારક મહેતાની બબીતાજી નો આવો લુક જોઈને ફેન્સ થયા બેકાબૂ, એક ચાહકે કર્યો એવો સવાલ કે…

ટીવી શો લિસ્ટ માં પ્રથમ નંબર રહેતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દરેક પાત્રોને દર્શકો જોવા ખૂબ પસંદ કરે છે જેમાં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ની શોમાં એન્ટ્રી થતાં એક ગજબનું મ્યુઝિક વાગે છે જેને સાંભળીને ઘણા દર્શકોના હૃદયમાં એક અલગ જ ફીલિંગ આવે છે. મુનમુન દત્તાના અભિનય ને જેઠાલાલ સાથે દર્શકો ખૂબ […]

Continue Reading
Munmun Dutta alias Babitaji also opened Tarak Mehta Show

બબીતાજી એ પણ તારક મહેતા શોની ખોલી પોલ, છોડ્યો શો, કહ્યું- શોમાં મહિલાઓને શૂટિંગ વખતે…

તારક મહેતાનો શો આ દિવસોમાં હજી પણ હેડલાઇન્સમાં છે એક પછી એક નવા ઘટસ્ફોટ કરવામાં આવી રહ્યા છે કેટલીકવાર અભિનેત્રી પ્રિયા આહુજા, જે રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવે છે તે મોટા ઘટસ્ફોટ કરી રહી છે કેટલીકવાર અભિનેત્રી મોનિકા ભાદૌરીયા, મોટા સાક્ષાત્કાર કરી રહી છે. હાલમાં મુનમૂન દત્તાએ અસિત કુમાર મોદી સાથે ઘણા બધા ઝઘડાઓ છે કે […]

Continue Reading