Bad News: Tripti Dimri flaunts baby bump

તૃપ્તિ ડિમરીના ફેન્સ માટે આવી બેડ ન્યૂઝ, સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે દેખાડ્યો બેબી બંપ, આ શું કર્યું…

રણબીર કપૂર સાથે  ફિલ્મ ‘એનિમલ’માં ‘ભાભી 2’ તરીકે ફેમસ થયેલી તૃપ્તિ ડિમરી આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. નેશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિને એક પછી એક નવા પ્રોજેક્ટ મળી રહ્યા છે અને હવે તેની નવી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના નવા પોસ્ટર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન અભિનેત્રીની લેટેસ્ટ પોસ્ટે ચાહકોના દિલની ધડકન […]

Continue Reading