Bajaj Auto launches country's first CNG bike

બજાજ કંપનીએ લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઈક, 330 કિમી રેન્જ અને કિંમત માત્ર આટલી…

હાલમાં દેશમાં મોંઘવારી વધી રહી છે તેથી હવે બજાજ ઓટોએ તેની ફેક્ટરી ફીટેડ CNG બજાજ ફ્રીડમ બાઇક CNG અને પેટ્રોલ બે વિકલ્પ સાથે ભારતીય બજારમાં લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ મોટરસાઇકલ વિશ્વની પ્રથમ મોટરસાઇકલ છે, જે ફેક્ટરી ફીટેડ CNG સાથે આવી રહી છે. આ પણ વાંચો:શું પહેલી પત્ની હોવા છતાં અરમાન […]

Continue Reading