પાકિસ્તાનની સીમા હૈદર જેવી બાંગ્લાદેશી જુલીની લવ સ્ટોરી થઈ વાયરલ, પછી જે થયું…
હાલમાં તો પાકિસ્તાન આવેલા સીમા હૈદર અને સચિન મીનાની લવસ્ટોરી દેશમાં ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન યુપીના મુરાદાબાદના ટેક્સી ડ્રાઈવર અજય અને બાંગ્લાદેશની જૂલીની લવસ્ટોરી પણ સામે આવી છે આગળ અજય અને જુલી બે વર્ષ પહેલા ફેસબુક પર મિત્ર બન્યા હતા. આ પછી બંને પ્રેમમાં પડ્યા. જ્યારે પ્રેમ થયો ત્યારે જુલી તેની 11 વર્ષની પુત્રી […]
Continue Reading