Historic Diksha Mahotsav on American soil 30 youth dedicated their lives to service and devotion

અમેરિકામાં ઐતિહાસિક દીક્ષા મહોત્સવ! 30 યુવાનોએ એકસાથે સેવા, ભક્તિ, બલિદાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, જુઓ તસવીરો…

હાલમાં અમેરિકાની ધરતી પર ઐતિહાસિક દીક્ષા મહોત્સવ સમરોદની ઉજવણી કરવામાં આવી હતી સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ભવ્ય અને લાગણીસભર સમારોહ કરવામાં આવ્યો હતો આ સમારોહમાં 30 યુવાનોએ ધર્મ અને માનવતાની નિઃસ્વાર્થ સેવા કરી જીવનનો પ્રારંભ કર્યો હતો. અક્ષરધામ મંદિરના નિર્માતા મહંત સ્વામીજી મહારાજના હાથમાંથી ત્યાગાશ્રમમાં દીક્ષા લઈને તમામ યુવાનોએ તેમના જીવનના અસાધારણ અધ્યાયની શરૂઆત કરી છે. […]

Continue Reading