Fed up with harassment in school 14-year-old girl hangs herself

સ્કૂલમાં થતી હેરાનગતિથી કંટાળીને 14 વર્ષની વિદ્યાર્થીનીએ ભર્યું એવું પગલું કે, આખી ઘટના જાણી પરસેવો છૂટી જશે…

હાલમાં ચારેય બાજુ દેશમાં ખુદખુશીના બનાવ સામે આવી રહ્યા છે આવોજ એક બનાવ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી સામે આવ્યો છે જેમાં એક 14 વર્ષની છોકરીએ પોતાની શાળાના શિક્ષકના ત્રાસ અને માનસિક ત્રાસથી કંટાળીને ગ!ળે ફાં!સો ખાઈ ખુદખુશી કરી લીધી. વિદ્યાર્થી 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક ગરીબ પરિવારની […]

Continue Reading