Barefoot Janhvi Kapoor along with her future mother-in-law came to see Siddhivinayak

ઉઘાડા પગે જાન્હવી કપૂર તેની ભાવિ સાસુ સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચી, હાથ જોડી માંગ્યા આશીર્વાદ…

જાહ્નવી કપૂર બાપ્પાના દર્શન કરવા માટે ઉઘાડપગું ઘરની બહાર નીકળી હતી.તે કપાળ પર તિલક અને સલવાર સૂટ પહેરેલી જોવા મળી હતી.નવરાત્રિ દરમિયાન શ્રીદેવીની દીકરીએ બાપ્પાના દરવાજે માથું ટેકવ્યું હતું અને હાથ જોડીને ગજાનનના આશીર્વાદ પણ લીધા હતા. કહેવાય છે કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા જો તમે વિઘ્નહર્તા ગણેશના આશીર્વાદ લઈ લો તો કાર્ય કોઈપણ […]

Continue Reading